જીવ શાસ્ત્ર
આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું.
સૌપ્રથમ આપણે સ્ટાર્ચ વિશે માહિતી મેળવીશું.
સ્ટાર્ચ એ સફેદ દાણાદાર, કાર્બનિક રસાયણ છે, જે તમામ લીલા છોડ દ્વારા ઉત્પન્ન થાય છે.
સ્ટાર્ચ એ નરમ, સફેદ, સ્વાદહીન પાવડર છે. સ્ટાર્ચ પ્રવાહીમાં ઓગળતું નથી.
સ્ટાર્ચ પરમાણુનું મૂળ રાસાયણિક સૂત્ર (C6H10O5)n છે કે જ્યાં n એ ગ્લુકોઝ એકમોની સંખ્યા દર્શાવે છે જેને જોડીને સ્ટાર્ચનું મોલેક્યુલ આવે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020