જીવ શાસ્ત્ર
ખલ-દસ્તા સાંધાનો નમૂનો બનાવી, તેની રચના અને કાર્યનો અભ્યાસ કરીશું.
સૌપ્રથમ આપણે ખલ-દસ્તા સાંધા વિશે માહિતી મેળવીશું.
ખલ-દસ્તા સાંધાને કંદૂક-ખલ્લિકા સાંધા તરીકે પણ ઓળખવામાં છે.
આ પ્રકારનાં સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ, બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારનાં સાંધા, શરીરનાં ભાગોને બધી જ દિશાઓમાં હલન-ચલન પ્રદાન કરે છે. ઉ. દા. ખભાનાં હાડકાં.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020