જીવ શાસ્ત્ર
સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ તંતુમય લીલમાં અવખંડનનું અવલોકન કરીશું.
અમુક બહુકોષી સજીવો જેવા કે સ્પાયરોગાયરા, તંતુમય લીલ પરિપક્વતાએ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. આ દરેક ટુકડાને ખંડ કહે છે.
આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી સજીવમાં પરિણમે છે. આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020