જીવ શાસ્ત્ર
કોષોમાંથી પાણીનું વહન દર્શાવીશું.
કોષ એ જીવનનો સૌથી મૂળભૂત એકમ છે.
ઇ.સ.1665માં રૉબર્ટ હૂક નામના વૈજ્ઞાનિકે બૂચના પાતળા છેદનું અવલોકન કરતાં નાનાં-નાનાં ખાનાઓ જેવી રચના જોવા મળી, જેને કોષ નામ આપવામાં આવ્યું. કોષ એ સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ છે. કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને અંગિકાઓ કહે છે.
કોષમાં મોટે ભાગે ત્રણ લાક્ષણિકતા જોવા મળે છે: કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020