રસાયણ શાસ્ત્ર
આપેલ પદાર્થોની પારદર્શકતા તપાસીશું
પદાર્થોને આકાર, રંગ, દેખાવ કે અન્ય ગુણોની સમાનતા કે ભિન્નતાને આધારે જૂથોમાં વહેંચણી કરવામાં આવે છે.
પારદર્શક પદાર્થો : પારદર્શક પદાર્થો એ એવા પદાર્થો છે કે જે પ્રકાશને સંપૂર્ણ પસાર કરવા દે છે અને પાછળની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે.ઉદાહરણો : કાચ, પ્લાસ્ટિક ફૂટપટ્ટી.
પારભાસક પદાર્થો : પારભાસક પદાર્થો એ એવા પદાર્થો છે કે જે પ્રકાશને આંશિક રૂપે પસાર કરવા દે છે અને પાછળની વસ્તુઓ ઝાંખી દેખાય છે. ઉદાહરણો: દૂધિયો કાચ, તેલિયો કાગળ.
અપારદર્શક પદાર્થો : અપારદર્શક પદાર્થો એ એવા પદાર્થો છે કે જે પ્રકાશને પસાર થવા દેતા નથી અને પાછળની વસ્તુઓ દેખાતી નથી.1ઉદાહરણો: રબર, નોટબુક, પૂઠું, સ્ટીલની વાટકી.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020