રસાયણ શાસ્ત્ર
પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે તે સાબિત કરીશું
પાણી એક સંયોજન છે. જેની રાસાયણિક ફોર્મ્યુલા H2O છે.
તે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે.
પાણી એ દરેક સજીવના અસ્તિત્વમાં એક મહત્વપૂર્ણ ઘટક છે.
જ્યાંથી આપણે પાણી મેળવીએ છીએ તેને પાણીનો સ્ત્રોત કહેવામાં આવે છે.
વરસાદી પાણી, કૂવા, બોરહોલ, તળાવો, નદીઓ વગેરે પાણીના સ્ત્રોત છે.
વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020