રસાયણ શાસ્ત્ર
હવામાં ઑક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરીશું
ઑક્સિજન એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા O અને પરમાણુક્રમાંક 8 છે.
ઑક્સિજન શરીરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે.
ઑક્સિજન મેટાબોલિઝમનું સહાયક તત્વ રહે છે.
હવામાં ઑક્સિજન વાયુ 21% છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020