રસાયણ શાસ્ત્ર
પદાર્થનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે તે જોઈશું
જ્વલનબિંદુ: પદાર્થ જે નીચામાં નીચા તાપમાને સળગે તે તાપમાનને પદાર્થનું જ્વલનબિંદુ કહે છે.
જ્વલનશીલ પદાર્થ: જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય છે જેવા કે પેટ્રોલ-ડીઝલ, આલ્કોહોલ, એલપીજી, સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020