રસાયણ શાસ્ત્ર
તાપમાનના ફેરફારની અસર સમજીશું
પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન ‘તાપમાન’ તરીકે ઓળખાય છે.
માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C હોય છે.
તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે.
તાપમાન માપવા થરમોમીટર નામનું સાધન વપરાય છે.
તાપમાન વધતાં પદાર્થના વિસ્તારણ અને સંકોચનની દર વધે છે
તાપમાનના એકમો:
કેલ્વીન (K)
સેલ્સિયસ (°C)
ફેરેનહિટ (°F)
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020