રસાયણ શાસ્ત્ર
બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ દ્વારા દ્વિવિસ્થાપન પ્રકિયા સમજીશું
બેરિયમ ક્લોરાઈડ (BaCl₂) :
બેરિયમ ક્લોરાઈડ એક સફેદ અથવા છીણવાળા ઠોસ પદાર્થ તરીકે જોવા મળે છે.
ઘનતા : લગભગ 3.62 g/cm³.
બેરિયમ ક્લોરાઈડમાં બેરિયમ અને ક્લોરાઈડ આયન હોય છે.
તે વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓમાં, વિશેષ કરીને બેરિયમના અન્ય સંયોજનોના ઉત્પાદન માટે ઉપયોગી છે.
સોડિયમ સલ્ફેટ (Na₂SO₄):
રંગ : સફેદ ક્રિસ્ટલ અથવા પાઉડર.
ઘનતા : 2.66 g/cm³.
સોડિયમ સલ્ફેટમાં સોડિયમ અને સલ્ફેટ આયન હોય છે.
તે દવાઓ, કાપડ અને કાગળ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે.
જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020