રસાયણ શાસ્ત્ર
સાબુની નરમ અને કઠિન પાણી સાથેની પ્રક્રિયા સમજીશું
કઠિન પાણી: જે પાણી સાબુ સાથે ફીણ ઉત્પન્ન કરતું નથી તે પાણીને કઠિન પાણી કહે છે.
તેમાં Ca અને Mg ના ક્ષારો ઓગળેલા હોય છે.
ઉદાહરણ : કૂવામાંનું પાણી, બોરવેલનું પાણી.
નરમ પાણી: જે પાણી સાબુ સાથે ફીણ ઉત્પન્ન કરે છે તે પાણીને નરમ પાણી કહે છે. ઉદાહરણ: વરસાદનું પાણી, નદીનું પાણી.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020