ભૌતિક શાસ્ત્ર
કાનના પડદાનું કાર્ય પ્રદર્શિત કરીશું
માનવકાન મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે :
(1) બાહ્યકર્ણ : અવાજના તરંગોને કાનમાં સમાવિષ્ટ કરે છે.
(2) મધ્યકર્ણ : અવાજના તરંગોને કંપન કરાવે છે.
(3) અંત: કર્ણ : અવાજના તરંગોને વિભાજિત અને નિયંત્રિત કરેલી કંપનોમાં રૂપાંતરિત કરે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020