ભૌતિક શાસ્ત્ર
ધ્વનિ તરંગો સંગત તરંગો છે તે સમજીશું
જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોનાં દોલનો તરંગ-પ્રસરણની
દિશામાં જ થતા હોય, તેવા તરંગને સંગત તરંગ કહે છે.
આ તરંગ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે.
સંઘનન : તે ભાગ છે જ્યાં કણો નજીક આવે છે, માધ્યમમાં દબાણ અને ઘનતા વધે છે.
વિઘનન : તે ભાગ છે જ્યાં કણો દૂર થાય છે માધ્યમમાં દબાણ અને ઘનતા ઘટે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020