ભૌતિક શાસ્ત્ર
ધ્વનિનું પરાવર્તન સમજીશું
પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન અને પ્રવાહી સપાટી પરથી પરાવર્તન પામે છે.
ધ્વનિનું પરાવર્તન એ તે પ્રક્રિયા છે જેમાં ધ્વનિ તરંગો જ્યારે એક પદાર્થ અથવા સપાટી પર અથડાય છે, ત્યારે તે પાછા આગળ વધે છે.
ધ્વનિના પરાવર્તનના નિયમો :
1. આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે.
2. આપાત ધ્વનિ, આપાતબિંદુએ પરાવર્તન સપાટીને દોરેલ લંબ તથા પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020