ભૌતિક શાસ્ત્ર
સ્થિત વિદ્યુતબળની હાજરી જાણીશું અને વિદ્યુતભારિત વસ્તુઓની ગતિની અવસ્થા પર તેની થતી અસર સમજીશું
વિદ્યુતભારિત વસ્તુ વડે બીજી વિદ્યુતભારિત કે વિદ્યુતભારવિહીન વસ્તુ પર લાગતાં બળને સ્થિત વિદ્યુતબળ કહે છે.
વિદ્યુતભાર અથવા વીજભાર એ પદાર્થનો એવો ગુણધર્મ છે, જે વિદ્યુતક્ષેત્ર દ્વારા એકબીજા ઉપર બળ દાખવે છે. આ બળ આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું હોય છે.
વિદ્યુતભારનો SI એકમ કુલંબ (C) છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020