ભૌતિક શાસ્ત્ર
ઉત્પ્લાવક બળ વિશે સમજીશું
પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઊર્ધ્વદિશામાં લાગતાં પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે.
ઉદાહરણ: પાણીની સપાટી પર તરતી પ્લાસ્ટિકની ડોલ.
ઉત્પ્લાવક બળ (Fb) ને નીચેના સમીકરણથી વ્યક્ત કરી શકાય છે:
Fb=ρ⋅V⋅g
જ્યાં,
Fb= ઉત્પ્લાવક બળ
ρ = પ્રવાહીનું ઘનત્વ (Density of fluid)
V = વસ્તુના દ્વારા દૂર કરવામાં આવેલા પ્રવાહીનો આયતન (Volume of fluid displaced)
g = ગુરુત્વાકર્ષણનો પ્રવેગ (Acceleration due to gravity)
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020