ભૌતિક શાસ્ત્ર
વિદ્યુતકોષ અને ટોર્ચના બલ્બનો ઉપયોગ કરી સાદો વિદ્યુત પરિપથ બનાવીશું
વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુતપ્રવાહ કહે છે.
વિદ્યુતપ્રવાહ (I) = વિદ્યુતભાર (Q) / સમય (t).
તેનો SI એકમ કુલંબ / સેકન્ડ અથવા ઍમ્પિયર (A) છે.
રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનની દિશા કરતાં વિરુદ્ધ હોય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020