ભૌતિક શાસ્ત્ર
નિક્રોમ તારનો ઉપયોગ કરી વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરીશું
નિક્રોમ તારમાંથી પસાર કરવાથી, વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય છે. આ પ્રભાવને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર કહેવામાં આવે છે.
નિક્રોમ એ નિકલ (Nickel) અને ક્રોમિયમ (Chromium)ના મિશ્રણથી બનેલી મિશ્રધાતુ છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020