ભૌતિક શાસ્ત્ર
ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરની મદદથી આપેલ પ્રવાહીઓ વિદ્યુતનાં સુવાહક છે કે અવાહક તે ચકાસીશું
વિદ્યુત સુવાહક પદાર્થ : જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે.ઉદાહરણ જેવાં કે લોખંડ, ગ્રેફાઇટ, એસિડ, ક્ષારયુક્ત પાણી અને ધાતુઓ.
વિદ્યુત અવાહક પદાર્થ : જે પદાર્થમાંથી વિદ્યુતપ્રવાહ પસાર ન થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે.ઉદાહરણ જેવાં કે પ્લાસ્ટિક, કાગળ, કાપડ.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર એ વીજળીના કરંટના પ્રવાહને માપવાના સાધન તરીકે કાર્ય કરે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020