ભૌતિક શાસ્ત્ર
આપાતકિરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે જોઈશું
આપાતકિરણ :- સપાટી પર આપાત થતા કિરણને આપાતકિરણ કહે છે.
આપાતબિંદુ :- આપાતકિરણ સપાટી પર જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને આપાતબિંદુ કહે છે.
આપાતકોણ :- લંબ અને આપાતકિરણ વચ્ચેના કોણને આપાતકોણ કહે છે.
પરાવર્તિત કિરણ :- આપાતબિંદુએથી આપાત થઈને પાછા ફરતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020