ભૌતિક શાસ્ત્ર
બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુનાં જુદાં જુદાં સ્થાન માટે મળતાં પ્રતિબિંબના પ્રકાર તપાસીશું અને પ્રતિબિંબનું સ્થાન નક્કી કરીશું
પ્રતિબિંબના પ્રકાર :-
વાસ્તવિક પ્રતિબિબ : જ્યારે વસ્તુ લેન્સથી દૂર હોય છે, ત્યારે તે વાસ્તવિક, ઉલટું અને નાના કદનું મળે છે.
આભાસી પ્રતિબિબ : જ્યારે વસ્તુ લેન્સની નજીક હોય છે, ત્યારે તે આભાસી, સીધું અને મોટા કદનું મળે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020