રસાયણ શાસ્ત્ર

વસ્તુઓનાં જુથ બનાવવા

એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય શકે અર્થાત કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી બનાવી શકાય છે

પદાર્થોનું અલગીકરણ

બે કે તેના કરતાં વધારે ઘટકોના મિશ્રણમાંથી તેમના ભૌતિક ગુણધર્મો ના આધારે ઉપયોગી, બિન ઉપયોગી ઘટકો ને છૂટા પાડવાની પદ્ધતિ ને અલગીકરણ કહે છે.

આપણી આસપાસ થતાં ભૌતિક અને રાસાયણિક ફેરફારો

કુદરતમાં મુખ્યત્વે બે પ્રકારના ફેરફારો થતાં જોવા મળે છે : (1) ભૌતિક ફેરફાર અને (2) રાસાયણિક ફેરફાર.

નૈસર્ગિક સ્ત્રોતો : હવા , પાણી અને ભૂમિ

વાતાવરણ (વાયુ આવરણ) સમગ્ર પૃથ્વીને કામળા કે યાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે.

એસિડ, બેઈઝ અને ક્ષાર

જે પદાર્થ પ્રોટોનનું દાન કરે તેને ઍસિડ કહેવાય છે અને જે પદાર્થ પ્રોટોન મેળવે તેને બેઈઝ કહેવાય છે.

ધાતુ અને અધાતુ

ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવે છે અને સખત હોય છે.અધાતુઓ ઘન અથવા વાયુ હોય છે.

દહન અને જ્યોત

દહન બળવાના પ્રક્રિયાને સૂચવે છે, અને જ્યોત એ પ્રકાશનું સ્ત્રોત છે જે પ્રકાશ અને ગરમી આપે છે.

આપણી આસપાસનાં દ્રવ્યો

જેમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવી તેવા પદાર્થને દ્રવ્ય કહે છે.

આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેને શુદ્ધ દ્રવ્ય કહે છે.

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

રાસાયણિક પ્રક્રિયા એ પદાર્થોની વૈજ્ઞાનિક બદલાવ છે, અને સમીકરણ એ આ બદલાવને દર્શાવતી ગણિતીય પ્રક્રિયા છે.

કાર્બન અને તેના સંયોજનો

કાર્બન સયોજનો એ કાર્બન સાથે સંયુક્ત અન્યો તત્વો દ્વારા રચાયેલ વિવિધ રસાયણિક સંયોજનો છે.