જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધીત કુદરતી વિજ્ઞાન છે. જીવવિજ્ઞાન એ વિવિધ જીવતંત્રોના અભ્યાસની વિદ્યા છે.
રસાયણ શાસ્ત્ર
રસાયણ શાસ્ત્ર એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે.
ભૌતિક શાસ્ત્ર એ એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન છે કે જેમાં નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે.