ભૌતિક શાસ્ત્ર

ઉષ્મા

ઊર્જાનું એક સ્વરૂપ જે અણુઓની યાર્દચ્છિક ગતિ(random motion)ના અનુપાતમાં હોય છે.

ધ્વનિ

સામાન્ય રીતે કાન દ્વારા સાંભળી શકાય તે આવૃત્તિ અને તીવ્રતાથી સ્થિતિસ્થાપક દ્રવ્ય માધ્યમમાં થતું કંપન.

બળ,દબાણ & ઘર્ષણ

બળ, દબાણ અને ઘર્ષણ ભૌતિક પરિઘટનાઓ છે, જે અવસ્થાનો પરિવર્તન, અને પદાર્થોની ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગતિ

અવકાશમાં આવેલા પદાર્થનું સ્થાન બદલાય ત્યારે ઉદભવતી રાશિ.

ચુંબક

લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થો ઉપર ચુંબકીય ક્ષેત્રની વરતાતી એક ભૌતિક અસર.

વિદ્યુત

સ્થિર અને ગતિ કરતા વિદ્યુતભારો, તેમના વડે ઉદ્ભવતાં વિદ્યુત અને વિષયોનું ક્ષેત્ર.

પ્રકાશ

આંખમાં સંવેદના ઉપજાવતાં વિદ્યુતચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે.